૧ કાળવૃત્તાંત 15:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હેમાન, આસાફ તથા એથાન, એ ગાયકોને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા સારુ નીમવામાં આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 એમ હેમાન, આસાફ તથા એથાન, એ ગવૈયાને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા માટે [નીમવામાં આવ્યા] ; Faic an caibideilપવિત્ર બાઈબલ19 આ સંગીતકારોમાંથી હેમાન, આસાફ અને એથાને કાંસાનાં ઝાંઝ વગાડવાના હતા; Faic an caibideil |