૧ કાળવૃત્તાંત 15:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ઉઝિયેલના વંશજોમાંના મુખ્ય આગેવાન આમ્મીનાદાબ તથા તેના ભાઈઓ, એકસો બાર હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ઉઝ્ઝીએલના પુત્રોમાં મુખ્ય અમિનાદાબ, તથા તેના ભાઈઓ એકસો બાર હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 અને ઉઝિયેલના ગોત્રમાંથી આમ્મીનાદાબ આવ્યો, તેના હાથ નીચે 112 હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ10 અને ઉઝઝીએલના કુલમાંથી આમ્મીનાદાબની આગેવાની હેઠળ તેના 112 કુટુંબીઓ આવ્યા. Faic an caibideil |