૧ કાળવૃત્તાંત 13:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેથી યહોવાહનો કોપ ઉઝઝા પર સળગી ઊઠ્યો અને તેને મારી નાખ્યો. કેમ કે ઉઝઝા તે કોશને અડક્યો હતો. તે ત્યાં ઈશ્વર સમક્ષ મૃત્યુ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેથી યહોવાનો કોપ તેના પર સળગી ઊઠ્યો; અને યહોવાએ એને શિક્ષા કરી, ને ત્યાં ઈશ્વર આગળ એ મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તરત જ ઉઝ્ઝા પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને કરારપેટીને અડકવા બદલ તેને મારી નાખ્યો. તે ત્યાં ઈશ્વરની સમક્ષ મૃત્યુ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તે કોશને અડક્યો તેથી યહોવાનો રોષ તેના પર ભભૂકી ઊઠયો. તેમણે ઉઝઝાને માર્યો અને તે દેવ સમક્ષ મૃત્યુ પામ્યો. Faic an caibideil |