૧ કાળવૃત્તાંત 12:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 મનાશ્શાના અડધા કુળમાંથી અઢાર હજાર નામાંકિત માણસો જેઓ દાઉદને રાજા બનાવવા માટે આવ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 વળી મનાશ્શાના અર્ધકુળમાંથી આઢાર હજાર [જેઓનાં નામ નોંધાયેલાં હતાં, તેઓ] દાઉદને રાજા કરવા માટે આવ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ31 મનાશ્શાના અર્ધા કુલસમૂહના: 18,000 યોદ્ધાઓ જેમણે જઇને દાઉદને રાજા જાહેર કરવાને ચૂંટી મોકલ્યા હતા: Faic an caibideil |