૧ કાળવૃત્તાંત 12:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેઓ ધનુર્ધારીઓ હતા, જમણે તથા ડાબે હાથે ગોફણથી પથ્થર ફેંકી શકતા હતા તથા ધનુષ્યથી બાણ મારી શકતા હતા. તેઓ બિન્યામીની શાઉલના ભાઈઓમાંના હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેઓ તીરંદાજો હતા, ને જમણે તથા ડાબે બન્ને હાથે [ગોફણથી] ગોળા મારી શકતા હતા. તેઓ બિન્યામીની શાઉલના ભાઈઓમાંના હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેઓ શાઉલના બિન્યામીનના કુળના હતા. તેઓ નિપુણ તીરંદાજ હતા અને જમણે કે ડાબે હાથે બાણ મારી શક્તા અને ગોફણથી પથ્થર મારી શક્તા. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તેઓ બિન્યામીન કુલસમૂહના, શાઉલના જાતભાઇઓ જ હતા, અને તીર ચલાવવામાં કે ગોફણથી પથ્થર ફેંકવામાં સહાય કરનાર હતા. Faic an caibideil |