૧ કાળવૃત્તાંત 12:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પહેલાં મહિનામાં યર્દન પોતાના કિનારા પરથી છલકાઈ હતી તે વખતે જેઓ તેની પાર ગયા, તેઓએ પૂર્વના તથા પશ્ચિમના નીચાણ પ્રદેશમાં રહેનારા સર્વને નસાડી મૂક્યા હતા તેઓ એ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પહેલા માસમાં યર્દન [નદી] પોતાના કાંઠા પર થઈને છલકાઈ ગઈ હતી તે વખતે જેઓ તેની પાર ગયા, ને જેઓએ પુર્વના તથા પશ્ચિમના નીચાણના પ્રદેશમાં રહેનારા સર્વને નસાડી મૂક્યા હતા તેઓ એ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 એકવાર વર્ષના પ્રથમ માસમાં, જ્યારે યર્દન નદી બન્ને કાંઠે છલક્તી હતી ત્યારે નદી પાર કરીને એના પૂર્વ અને પશ્ર્વિમ કિનારે આવેલ ખીણપ્રદેશમાં રહેતા સર્વ લોકોને તેમણે નસાડી મૂક્યા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ15 પહેલા મહિનામાં જ્યારે યર્દન નદી પોતાના કાંઠા પર થઇને ઊભરાતી હતી ત્યારે તેઓએ તેને ઓળંગી જઇને એના પૂર્વ અને પશ્ચિમ કાંઠે વસતા લોકોને ભગાડી મૂક્યા હતા. Faic an caibideil |