Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 11:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા : યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26-47 બીજા શૂરવીર સૈનિકો આ પ્રમાણે છે: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન, હારોરનો વતની શામ્મોથ, પેલોનનો વતની હેલેસ, તકોઆ નગરના ઈક્કેશનો પુત્ર ઈરા, અનાથોથમાંનો અબિએઝેર, હુશામાંનો સિબ્બેક્ય, અહોમાંનો ઈલાય, નટોફામાંનો મહારાય, નટોફામાંના બાનાનો પુત્ર હેલેદ, બિન્યામીનના ગિલ્યાદમાંના રિબઈનો પુત્ર ઇથાય, પિરાથોનમાંનો બનાયા, ગાશનાં ઝરણાં પાસેનો વતની હુરાય, આર્બામાંનો અબિએલ, બાહુરીમમાંનો આઝમાવેથ, શાલ્બોનમાંનો એલ્યાબા, ગેઝોનમાંનો હાશેમ, હારારમાંના શાગેનો પુત્ર યોનાથાન, હારારમાંના સાખારનો પુત્ર અહિયામ, ઉરનો પુત્ર એલિફાલ, મખેરામાંનો હેફેર, પેલોનમાંનો અહિયા, ર્કામેલમાંનો હેઝો, એસ્બાયનો પુત્ર નારાય, નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો પુત્ર મિબ્હાર, આમ્મોનમાંનો સેલેક, બેરોથમાંનો યોઆબનો શસ્ત્રવાહક નાહારાય, યાત્તિરમાંનો ઈરા અને ગારેબ, ઉરિયા હિત્તી, આહલાયનો પુત્ર ઝાબાદ, શિઝાનો પુત્ર અદિના (તે રૂબેનના કુળનો અગ્રગણ્ય સભ્ય હતો અને તેની પોતાની ત્રીસ સૈનિકોની ટુકડી હતી), માખાનો પુત્ર હાનાન, મિથાનમાંનો યહોશાફાટ, આશ્તેરામાંનો ઉઝિઝયા, અરોએરમાંના હોથામના પુત્રો શામા અને યેઈએલ, તીઝમાંના શિમ્રીના પુત્રો યદીએલ અને યોહા, માહવામાંનો એલિયેલ, એલ્નામ અને ઈથ્માના, પુત્રો યરીબઆલ અને યોશાવ્યા, મોઆબી યિથ્મા, સોબામાંના એલિયેલ, યોબેદ અને યાહસીએલ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 દાઉદનાં બીજા શૂરવીરોનાં નામ આ પ્રમાણે છે: યોઆબનો ભાઇ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન,

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 11:26
7 Iomraidhean Croise  

વળી પાછું ગોબ પાસે પલિસ્તીઓની સાથે યુદ્ધ થયું, ત્યારે બેથલેહેમી યાઅરે-ઓરગીમના દીકરા એલ્હાનાને ગોલ્યાથ ગિત્તીના ભાઈને મારી નાખ્યો, જેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો.


યોઆબનો ભાઈ અસાહેલ તે પેલા ત્રીસમાંનો એક હતો અને દોદો બેથલેહેમીનો દીકરો એલ્હાનાન,


આમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોનના યુદ્ધમાં મારી નાખ્યો હતો. તેનું વેર વાળ્યું.


તે પેલા ત્રીસ યોદ્ધાઓ કરતાં પણ વધારે નામાંકિત હતો, પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.


શામ્મોથ હરોરી, હેલેસ પલોની,


ચોથા માસને માટે ટુકડીનો ઉપરી યોઆબનો ભાઈ અસાહેલ હતો. તેના પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.


Lean sinn:

Sanasan


Sanasan