૧ કાળવૃત્તાંત 11:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓની દાઉદે ગણતરી કરી. તેઓ આ છે: હાખ્મોનીનો દીકરો યાશોબામ એ ત્રણમાંનો મુખ્ય સેનાપતિ હતો. તેણે પોતાની બરછીથી ત્રણસો માણસોને એક જ વખતે મારી નાખ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 દાઉદના યોદ્ધાઓની ગણતરી આ છે: હાખ્મોનીનો પુત્ર યોશાબામ, એ ત્રણમાંનો મુખ્ય હતો. તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને એકી વખતે મારી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 પ્રથમ હાખ્મોનના ગોત્રનો યાશોબ્યામ હતો. તે ત્રણ શૂરવીરોમાં મુખ્ય હતો. તે રફાઈમના ખીણપ્રદેશમાં ત્રણસો માણસો સાથે પોતાના ભાલા વડે લડયો અને એક લડાઈમાં જ એ બધાને મારી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ11 પહેલો હાખ્મોની કુલનો યાશોબઆમ જે રાજાની ખાસ સેનાનો નાયક હતો. તેણે ભાલા વડે 300 માણસોને એકી સાથે રહેંસી નાખ્યા હતા. Faic an caibideil |