૧ કાળવૃત્તાંત 1:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બેઓરનો દીકરો બેલા. તેના નગરનું નામ દિનહાબા હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 ઇઝરયલી લોકો પર કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલાં અદોમ દેશમાં જે રાજાઓ રાજ કરતા હતાં તે આ છે: એટલે બયોરનો પુત્ર બેલા : તેના નગરનું નામ દીનહાબા હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.43 ઇઝરાયલીઓ પર કોઈ પણ રાજાએ રાજ કર્યું તે પહેલાં અદોમ દેશમાં રાજ કરનાર રાજાઓ આ પ્રમાણે છે: બેઓરનો પુત્ર બેલા; તેના નગરનું નામ દીનહાબા હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ43 ઇસ્રાએલમાં કોઇ પણ રાજાએ રાજ કર્યું તે અગાઉ આ બધાં રાજા હતા; બયોરનો પુત્ર બેલા, જે દીનહાબાહ નગરમાં રહેતો હતો. Faic an caibideil |