૧ કાળવૃત્તાંત 1:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દેદાન. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 ઇબ્રાહિમની ઉપપત્ની કટુરાના પુત્રો:તેને પેટે ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, મિશ્બાક તથા શુઆ થયા. યોકશાનના પુત્રો:શબા તથા દદાન. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 અબ્રાહામની ઉપપત્ની કટૂરાથી જન્મેલા તેના પુત્રો: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક, તથા સૂઆ. યોકશાનના પુત્રો: શબા તથા દદાન. Faic an caibideilપવિત્ર બાઈબલ32 ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાહના પુત્રો: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક અને સૂઆહ થયા. Faic an caibideil |