૧ કાળવૃત્તાંત 1:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 એબેરને બે પુત્ર થયા; એકનું નામ પેલેગ હતું, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા. તેના ભાઈનું નામ યોકટાન હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 એબેરને બે પુત્ર હતા: એકનું નામ પેલેગ પાડયું હતું; કારણ, તેના સમયમાં પૃથ્વીના વિભાગ થઈ ગયા હતા. બીજા પુત્રનું નામ યોકટાન હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ19 એબેરને બે પુત્રો હતા; એકનું નામ પેલેગ હતું, કારણ તેના દિવસોમાં પૃથ્વીના લોકોમાં વિભાજન થયું હતું; એના ભાઈનું નામ યોકટાન Faic an caibideil |