સફાન્યા 3:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે દિવસે યરુશાલેમને એમ કહેવામાં આવશે, તું બીશ નહિ. હે સિયોન, તારા હાથ ઢીલા ન પડો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 એવો સમય આવે છે જ્યારે તેઓ યરુશાલેમને કહેશે, “હે સિયોન નગરી, ગભરાઈશ નહિ, તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે દિવસે તેઓ યરુશાલેમને કહેશે કે, “હે સિયોન, બીશ નહિ, તારા હાથો ઢીલા પડવા દઈશ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ16 હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે યરૂશાલેમના લોકોને આ સંદેશો મળશે, “ઓ સિયોન, ડરીશ નહિ, તારા હાથ ઢીલા થવા દઇશ નહિ. Faic an caibideil |