ઝખાર્યા 8:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 એક [નગર] ના રહેવાસીઓ બીજા [નગરના રહેવાસીઓ] ની પાસે જઈને કહેશે, ‘ચાલો, આપણે યહોવાની કૃપા યાચવાને તથા સૈન્યોના [ઇશ્વર] યહોવાની શોધ કરવાને જલદી જઈએ; હું પણ જઈશ.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 એક નગરના માણસો બીજા નગરના માણસોને કહેશે, ‘અમે તો સર્વસમર્થ પ્રભુનું ભજન કરવા અને આશિષ માટે તેમને પ્રાર્થના કરવા જઈએ છીએ. અમારી સાથે ચાલો!’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 એક નગરના રહેવાસીઓ જઈને બીજા નગરના રહેવાસીઓને કહેશે કે, “ચાલો આપણે યહોવાહની કૃપાને માટે વિનંતી કરીએ અને સૈન્યોના યહોવાહને જલ્દી શોધીએ! હું પોતે પણ જઈશ!” Faic an caibideilપવિત્ર બાઈબલ21 એક નગરના લોકો જઇને બીજા નગરના લોકોને કહેશે કે, ‘ચાલો આપણે જઇને યહોવાને પ્રાથીર્એ અને સૈન્યોનો દેવ યહોવાનું શરણું સ્વીકારીએ, અમે તો આ ચાલ્યા!’” Faic an caibideil |