Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 8:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 વળી સૈન્યોના [ઇશ્વર] યહોવાનું વચન [મારી પાસે આવ્યું] ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 સર્વસમર્થ પ્રભુએ ઝખાર્યાને આ સંદેશ આપ્યો:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ફરીથી સૈન્યોનો દેવ યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 8:1
3 Iomraidhean Croise  

પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું,


પણ જે સર્વ પ્રજાઓથી તેઓ અજાણ્યા છે, તેઓમાં હું તેમને વંટોળિયાથી વિખેરી નાખીશ. એમ તેમના [ગયા] પછી દેશ એવો ઉજ્જડ થઈ ગયો કે કોઈ પણ માણસ તેમાં થઈને જતુંઆવતું નહોતું, કેમ કે તેઓએ એ રળિયામણા દેશને ઉજ્જડ કરી મૂકયો હતો.”


“સિયોનને માટે મને ઘણી જ લાગણી થાય છે, ને તેથી મને ઘણો ક્રોધ ઉત્પન્ન થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan