ઝખાર્યા 7:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ત્યારે સૈન્યોના [ઇશ્વર] યહોવાનું વચન મારી પાસે આવ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4-5 તેમણે કહ્યું, “દેશના લોકોને અને યજ્ઞકારોને જણાવ કે આ સિત્તેર વર્ષો સુધી પાંચમા અને સાતમા માસમાં તમે ઉપવાસ સહિત કરેલો શોક મારા માનાર્થે નહોતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ત્યારે સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે, Faic an caibideilપવિત્ર બાઈબલ4 ત્યારે સૈન્યોનો દેવ યહોવાનું વચન મારી પાસે આવ્યું; Faic an caibideil |