ઝખાર્યા 5:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને મને કહ્યું, “હવે તારી નજર ઊંચી કરીને આ જે બહાર આવે છે તે શું છે, તે જો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 દૂતે ફરીથી દર્શન દઈને કહ્યું, “જો, કંઈક આવી રહ્યું છે!” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી મારી સાથે વાત કરનાર દૂતે બહાર આવીને મને કહ્યું, “તારી આંખો ઊંચી કરીને જો આ શું બહાર આવે છે? Faic an caibideilપવિત્ર બાઈબલ5 પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને મને કહ્યું, “હવે તારી આંખો ઊંચી કરીને આ જે બહાર આવે છે તે શું છે, તે જો.” Faic an caibideil |