Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પ્રભુ તરફથી મારી પાસે બીજો એક સંદેશો આવ્યો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 વળી યહોવા તરફથી મને બીજો સંદેશો મળ્યો;

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 4:8
3 Iomraidhean Croise  

હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.


ઝરુબ્બાબેલના હાથથી આ મંદિરનો પાયો નંખાયો છે; અને તેના હાથથી તે પૂરું પણ થશે. ત્યારે તું જાણશે કે, ‘મેં સૈન્યોના [ઇશ્વર] યહોવાએ તને તેમની પાસે મોકલ્યો છે.


જેઓ ઘણે દૂર છે તેઓ આવીને યહોવાના મંદિરમાં બાંધકામ કરશે, ત્યારે તમે જાણશો કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશો તો [એ] ફળીભૂત થશે.”


Lean sinn:

Sanasan


Sanasan