ઝખાર્યા 1:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તમારા પૂર્વજો ક્યાં છે? અને પ્રબોધકો શું સદા જીવે છે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તમારા પૂર્વજો અને એ સંદેશવાહકો તો અત્યારે નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 “તમારા પિતૃઓ ક્યાં છે? અને પ્રબોધકો શું સદા જીવે છે? Faic an caibideilપવિત્ર બાઈબલ5 “તમારા એ પિતૃઓ આજે ક્યાં છે? અને એ પ્રબોધકો કઇં અમર થોડા જ છે? Faic an caibideil |