ગીતોનું ગીત 7:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 આ તારું કદ ખજૂરીના જેવું છે, ને તારાં સ્તન [દ્રાક્ષાની] લૂમો જેવાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તારું કદ ખજૂરીના વૃક્ષ જેવું છે, અને તારાં સ્તન ખજૂરની લૂમ જેવાં છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તારું કદ ખજૂરીના વૃક્ષ જેવું છે, અને તારાં સ્તનો દ્રાક્ષાની લૂમો જેવા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તાડના વૃક્ષ જેવી તું ઊંચી અને સુડોળ છે; અને તારા સ્તનો તેના ફળો જેવાઁ છે! Faic an caibideil |