ગીતોનું ગીત 6:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 રાણીઓ તો સાઠ છે, અને ઉપપત્નીઓ તો એંસી છે, અને [બીજી] કુમારિકાઓ તો અસંખ્ય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 રાજા પાસે ભલે આઠ રાણીઓ, એંસી ઉપપત્નીઓ અને સંખ્યાબંધ નવયૌવનાઓ હોય, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 રાણીઓ તો સાઠ છે અને એંસી ઉપપત્નીઓ છે; અને બીજી અસંખ્ય કુમારિકાઓ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 ત્યાં સાઠ રાણીઓ છે ને ઉપપત્નીઓ એંસી છે; અને અગણિત યુવતીઓ છે. Faic an caibideil |