ગીતોનું ગીત 6:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે. ગિલ્યાદની ઢોળાવે ઊતરતાં બકરાંના ટોળા જેવા તારા કેશ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તારી આંખો મારા તરફથી ફેરવી લે, કારણ, તેમણે મને પ્રેમવશ કરી દીધો છે. તારા લહેરાતા વાળ દેખાય છે. ગિલ્યાદ પર્વત પરથી ઊતરી રહેલાં બકરાંનાં ટોળાં જેવા દેખાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે. ગિલ્યાદની બાજુએ બેઠેલા, બકરાંના ટોળાં જેવા તારા કેશ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, કારણ, તેઓએ મારો પરાજય કર્યો છે. તારા કેશ, જાણે ગિલયાદ પર્વતના ઢોળાવો પરથી ઉતરી આવતાં બકરાંના ટોળા જેવા છે. Faic an caibideil |