Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેઓ સર્વ તરવરિયા [તથા] યુદ્ધમાં કુશળ છે; રાત્રે ભયના કારણથી તે પ્રત્યેક માણસની તરવાર તેની કમરે હોય છે.લ

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેઓ બધા તલવારબાજીમાં અને યુદ્ધકળામાં કુશળ છે. રાત્રિહુમલાના ભયની આશંકાથી તેઓ સૌએ પોતાની તલવાર કમરે લટકાવેલી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેઓ તલવારબાજીમાં તથા યુદ્ધમાં કુશળ છે. રાત્રીના ભયને કારણે, તે દરેક માણસની તલવાર તેની જાંઘે હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેઓ કુશળ તરવારબાજ અને અનુભવી અંગરક્ષકો છે, રાત્રીના ભયને કારણે દરેકની કમરે તરવાર લટકે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 3:8
13 Iomraidhean Croise  

તે વખતથી મારા અડધા ચાકરો કામે લાગતા, ને બીજા અડધા યહૂદિયાના સર્વ લોકોના રક્ષણને માટે ભાલા, ઢાલોમ ધનુષ્યો તથા કવચો ધારણ કરતા.


જેઓ કોટ બાંધતા હતા તેઓ, તથા જેઓ માથા પર બોજો ઉપાડતા હતા તેઓ પણ, શસ્ત્રસજ્જિત રહેતા, તેઓમાંનો દરેક એક હાથથી કામ કરતો, ને બીજા હાથમાં શસ્ત્ર રાખતો.


હે પરાક્રમી, તમારી તરવાર તમારી કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો પ્રતાપ [ધારણ કરો].


રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી, અથવા તો દિવસે ઊડનાર તીરથી,


જુઓ, એ તો સુલેમાનની પાલખી છે; ઇઝરાયલના યોદ્ધાઓમાંના સાઠ યોદ્ધાઓ તેના અંગરક્ષક છે.


સુલેમાન રાજાએ પોતાને માટે લબાનોનના લાકડાની પાલખી બનાવી.


“હું યહોવા તેનો રક્ષક છું; પળેપળે હું તેને સિંચું છું, રાત દિવસ હું તેનું રક્ષણ કરું છું, રખેને કોઈ તેને ઉપદ્રવ કરે.


કેમ કે, જુઓ, હું ઉત્તર દિશાથી મોટી પ્રજાઓના સમુદાયને ઉશ્કેરીને બાબિલ પર ચઢાવીશ; તેઓ તેની સામા હારબંધ ઊભા રહેશે. ત્યાંથી તેને લઈ લેવામાં આવશે; તેઓનાં તીર કુશળ અને બહાદુર [ધનુર્ધારીઓ] ના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછો આવશે નહિ.


અને એહૂદે પોતાને માટે એક હાથ લાંબી એવી એક બેધારી કટાર બનાવી. અને વસ્‍ત્રની નીચે કમરની જમણી બાજુએ તેણે તે લટકાવી.


Lean sinn:

Sanasan


Sanasan