ગીતોનું ગીત 1:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 મારા પ્રીતમ, તું સુંદર છે, તું મનોહર છે; વળી આપણો પલંગ લીલોતરીનો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 હે મારા પ્રીતમ, તું કેટલો સુંદર અને મનોહર છે! હરિયાળું ઘાસ આપણી શય્યા બનશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે. આપણો પલંગ કૂણા છોડના જેવો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 હે પ્રીતમ, તું સુંદર છે, તું મનોહર છે; વળી આપણો પલંગ પણ લીલાછમ ઘાસની જેમ છે. Faic an caibideil |