Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 1:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મારો પ્રીતમ એન-ગેદની દ્રાક્ષાવાડીઓમાં મેંદીના ફૂલના ગુચ્છા જેવો મને લાગે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 મને મારો પ્રીતમ એન-ગેદીની દ્રાક્ષવાડીઓમાં ખીલી ઊઠેલાં જંગલી મેંદીનાં ફૂલોના ગુચ્છ જેવો લાગે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 મારો પ્રીતમ, એન-ગેદીની દ્રાક્ષવાડીમાં, મેંદીના ફૂલના ગુચ્છો જેવો લાગે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 મને મારો પ્રીતમ, એન-ગેદીની મેંદીનાઁ પુષ્પગુચ્છ જેવો લાગે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 1:14
6 Iomraidhean Croise  

મારો પ્રીતમ મારાં સ્તનોની વચમાં રાખેલી બોળની કોથળી જેવો મને લાગે છે.


જેમ જંગલનાં ઝાડમાં સફરજનવૃક્ષ [હોય] , તે જ પ્રમાણે પુત્રોમાં મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.


તથા નિશ્બાન તથા ખારાનું નગર તથા એન-ગેદી; છ નગરો તેઓનાં ગામો સહિત.


દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના ગઢોમાં રહેવા ગયો.


Lean sinn:

Sanasan


Sanasan