Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેથી પેલા નજીકના સગાએ બોઆઝને કહ્યું, “તારે પોતાને માટે તું તે ખરીદ.” અને તેણે પોતાના પગરખાં કાઢ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેથી પેલા માણસે જ્યારે બોઆઝને જમીન ખરીદવા કહ્યું ત્યારે તેણે પોતાનું ચંપલ ઉ તારી બોઆઝને આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેથી પેલા નજીકના સંબંધીએ બોઆઝને કહ્યું, “તારે પોતાને માટે તે ખરીદી લે. “અને તેણે પોતાના પગરખાં ઉતાર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 નાઓમીના સગાએ બોઆઝને કહ્યું કે, “તું જમીન તારે પોતાને માંટે ખરીદી લે.” અને પોતાનું પગરખું બોઆઝને આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 4:8
3 Iomraidhean Croise  

તો તેના ભાઈની પત્ની વડીલોની હજૂરમાં તેની પાસે આવીને તેના પગમાંથી જોડો કાઢીને તેના મુખ પર થૂંકે. અને તે તેને એમ કહે કે, ‘જે કોઈ પોતાના ભાઈનું ઘર ન બાંધે તેની એવી જ વલે થાઓ.’


હવે પ્રાચીન સમયમાં ઇઝરાયલમાં છુટકારો કરવાનું તથા વેચવાસાટવાનું દરેક કામ નક્‍કી કરવાને માટે એવો [રીવાજ] હતો કે એક માણસ પોતાનો પગરખું કાઢીને પોતાના પડોશીને આપતો; ઇઝરાયલમાં કરાર કરવા [ની રીત] એ હતી.


અને બોઆઝે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું, “અલીમેલેખનું અને કિલ્યોનનું તથા માહલોનનું જે કંઈ હતું તે સર્વ મેં નાઓમી પાસેથી ખરીદ્યું છે, તે બાબતના તમે આજે સાક્ષી છો.


Lean sinn:

Sanasan


Sanasan