Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 4:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે બોઆઝે કહ્યું, “તું નાઓમીની પાસેથી એ ખેતર ખરીદે, તે જ દિવસે તારે મરનારની વિધવા રૂથ મોઆબણની સાથે લગ્ન કરવું પડશે કે, મરનારના વતન ઉપર તેનું નામ કાયમ રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 ત્યારે બોઆઝે કહ્યું, “તારે નાઓમીનું ખેતર ખરીદવું હોય તો મરનારની વિધવા રૂથ સાથે તારે લગ્ન પણ કરવું પડશે; જેથી ખેતર મરનારના વારસામાં ચાલુ રહે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી બોઆઝે કહ્યું કે, “નાઓમીની પાસેથી એ ખેતર જે દિવસે તું ખરીદે, તે જ દિવસે તારે મૃત્યુ પામેલા માહલોનની પત્ની, મોઆબી રૂથની સાથે લગ્ન કરવું પડશે જેથી કરીને તેના વારસા પર તું મરનારનું નામ ઊભું કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 બોઆઝે કહ્યું, “તું જે દિવસે નાઓમી પાસેથી એ જમીન ખરીદી લેશે,મરનાર માંણસની પત્ની રૂથ જે મોઆબથી છે તે તારી પત્ની બનશે. જ્યારે એને પુત્ર થશે એ જમીન એને મળશે, આ રીતે જમીન મરનાર માંણસના પરિવારની જ રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 4:5
6 Iomraidhean Croise  

અને યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની પાસે જા, ને તેની પ્રત્યે ધણીના ભાઈની ફરજ અદા કર, ને તારા ભાઈને માટે સંતાન ઉપજાવ.”


“ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ સંતાન વગર મરી જાય, તો તેનો ભાઈ તેની પત્નીને પરણીને પોતાના ભાઈને માટે વંશ ઉપજાવે.


“ઉપદેશક, મૂસાએ અમારે માટે લખ્યું છે કે, ‘જો કોઈનો ભાઈ, પત્ની [જીવતી] છતા. નિ:સંતાન મરણ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને લઈને પોતાના ભાઈને માટે સંતાન ઉપજાવે.


અને જો તે માણસ પોતાના ભાઈની પત્નીને લેવા ન ચાહે, તો તેના ભાઈની પત્ની ગામને દરવાજે વડીલોની પાસે જાય ને કહે કે, ‘મારા પતિનો ભાઈ ઇઝરાયલમાં તેના ભાઈનું નામ કાયમ રાખવા ના કહે છે, તે મારી પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી.’


Lean sinn:

Sanasan


Sanasan