રૂથ 4:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હવે પેરેસની વંશાવળી નીચે પ્રમાણે છે: પેરેસથી હેસ્ત્રોન થયો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18-22 પેરેસથી દાવિદ સુધીની વંશાવળી આ પ્રમાણે છે: પેરેસ, હેસ્રોન, રામ, આમ્મીનાદાબ, માહશોન, સાલ્મોન, બોઆઝ, ઓબેદ, યિશાઈ, દાવિદ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હવે પેરેસની વંશાવળી આ પ્રમાણે છે; પેરેસ, તે હેસ્રોનનો પિતા હતો; Faic an caibideilપવિત્ર બાઈબલ18 બોઆઝની વંશાવળી તેના પૂર્વજ પેરેસથી શરૂ થઈ તે આ પ્રમાંણે છે. પેરેસથી હેસ્રોન થયો. Faic an caibideil |