Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મધરાત્રે એમ થયું કે તે માણસ ચમકી ઊઠ્યો, ને તેણે પાસુ ફેરવ્યું, તો તેના પગ આગળ એક સ્‍ત્રી સૂતેલી [હતી].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 આશરે મધરાતે બોઆઝ અચાનક જાગી ગયો અને પાસું ફેરવીને જોયું તો પોતાના પગ પાસે એક સ્ત્રી સૂતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 લગભગ મધરાત થવા આવી અને તે માણસ ચમકી ઊઠ્યો, તેણે પડખું ફેરવ્યું અને ત્યાં એક સ્ત્રીને તેના પગ આગળ સૂતેલી જોઈ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 મધરાતે પડખું ફેરવતી વખતે તે અચાનક જાગી ગયો, અને તેના પગ પાસે એક જુવાન યુવતી સૂતી હતી તે જોઇને ચોંકી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 3:8
2 Iomraidhean Croise  

બોઆઝ ખાઈપી રહ્યો, ને તેનું મન મગ્ન થયું; એટલે અનાજના ઢગલાની બાજુએ જઈને તે સૂતો; ત્યારે તે ધીમેથી આવીને તેના પગ ઉઘાડા કરીને સૂઈ ગઈ.


તેણે પૂછ્યું, “તું કોણ છે?” ત્યારે તેણે ઉત્તર આપ્યો, “હું તમારી દાસી રૂથ છું, તમારો છેડો લંબાવીને આ તમારી દાસી પર ઓઢાડો, કેમ કે તમે નજીકના સગા છો.”


Lean sinn:

Sanasan


Sanasan