રૂથ 1:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 યહોવા કરે ને તમે [પરણોને] પોતપોતાના પતિના ઘરમાં એશઆરામ ભોગવો.” પછી તેણે તેઓને ચુંબન કર્યું, અને તેઓ પોક મૂકીને રડી પડી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 ઈશ્વર એવું કરો કે તમારાં ફરી લગ્ન થાય અને તમારું ઘર બંધાય.” એમ બોલીને નાઓમીએ તેમને ચુંબન કરી વિદાય આપી. તેઓ પોક મૂકીને રડી પડી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ઈશ્વર એવું કરે કે તમે પુન:લગ્ન કરો અને તમારા પતિના ઘરમાં નિરાંતે રહો.” પછી નાઓમીએ તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી પડી. Faic an caibideilપવિત્ર બાઈબલ9 હું પ્રાર્થના કરું છું કે યહોવા તમને વર મેળવવા અને તેની સાથે સુખી જીવન ગાળવા માંટે મદદ કરે.” પછી તેણીએ પુત્રવધુઓને ચુંબન કર્યું, અને તેઓ રડવા લાગી. Faic an caibideil |