રૂથ 1:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછી માહલોન તથા કિલ્યોન બન્ને મરણ પામ્યા. એમ નાઓમી ને તેના બે પુત્રો તથા તેનો પતિ [એકલી] મૂકી ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 એ અરસામાં માહલોન અને કિલ્યોન પણ મરણ પામ્યા. પતિ અને પુત્રોથી વિયોગી થતાં નાઓમી એકલી જ રહી ગઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી માહલોન તથા કિલ્યોન મૃત્યુ પામ્યા, એટલે એકલી નાઓમી બાકી રહી. Faic an caibideilપવિત્ર બાઈબલ5 પછી માંહલોન અને કિલ્યોન બંને મૃત્યુ પામ્યા; એટલે નાઓમીને તેના બે પુત્રો અને પતિનો વિયોગ થયો. Faic an caibideil |