રોમનોને પત્ર 9:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 મને ભારે શોક તથા મારા અંત:કરણમાં અખંડ વેદના થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 મને અત્યંત શોક થાય છે. મારા લોકને માટે મારા હૃદયમાં હંમેશાં વેદના થાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 મને ભારે શોક તથા મારા અંતઃકરણમાં ખૂબ જ વેદના થાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 યહૂદિ લોકો માટે હું ઘણો દિલગીર છું અને સતત મારા હૃદયમાં ઉદાસીનતા અનુભવું છું. Faic an caibideil |