રોમનોને પત્ર 9:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 માત્ર એટલું જ નહિ; પરંતુ રિબકાએ પણ એકથી એટલે આપણા પૂર્વજ ઇસહાકથી ગર્ભ ધર્યો, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 એટલું જ નહિ, રિબકાને આપણા પૂર્વજ ઇસ્હાકથી બે પુત્રો થયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 માત્ર એટલું જ નહિ, પરંતુ રિબકાએ પણ એકથી એટલે આપણા પિતા ઇસહાકથી ગર્ભ ધર્યો Faic an caibideilપવિત્ર બાઈબલ10 માત્ર એટલું જ નહિ, રિબકાને પણ દીકરો થયો. એક જ પિતાના એ દીકરા હતા. તે જ આપણા પિતા ઈસહાક. Faic an caibideil |