રોમનોને પત્ર 8:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? [તેઓને] ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ આરોપ મૂકી શકે? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે; Faic an caibideilપવિત્ર બાઈબલ33 દેવે પસંદ કરેલા લોકો પર કોણ દોષ મૂકી શકશે? કોઈ નહિ! દેવ જ છે કે જે લોકોને ન્યાયી બનાવે છે. Faic an caibideil |