રોમનોને પત્ર 5:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 એટલું જ નહિ, પણ વિપત્તિઓમાં પણ હર્ષિત થઈએ છીએ. કારણ, આપણે જાણીએ છીએ કે વિપત્તિથી સહનશીલતા કેળવાય છે; સહનશીલતાથી ઘડતર થાય છે અને ઘડતર થવાથી આશા ઉદ્ભવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે; Faic an caibideilપવિત્ર બાઈબલ4 આપણી ધીરજ, એ આપણી દૃઢ મક્કમતાની સાબિતી છે. આ સાબિતી આપણને આશા આપે છે. Faic an caibideil |