રોમનોને પત્ર 2:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે દરેકને પોતપોતાની કરણી પ્રમાણે ફળ આપશે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તે દિવસે ઈશ્વરનો કોપ અને અદલ ઇન્સાફ જાહેર થશે, અને તે દરેકને તેનાં કૃત્યો અનુસાર બદલો આપશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 દરેક વ્યક્તિને તેનાં કાર્યો અનુસાર દેવ તેને યોગ્ય રીતે શિક્ષા કરશે. Faic an caibideil |