રોમનોને પત્ર 15:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તેથી એ કામ પૂરું કરીને અને એ ફળ તેઓને ચોકકસ પહોંચાડીને, હું તમને મળીને સ્પેન જઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 તેમને માટે ઉઘરાવેલા ફાળાની સોંપણીનું ક્મ પૂરું કરી હું સ્પેન જવા વિદાય થઈશ, અને ત્યાં જતાં રસ્તામાં તમારી પણ મુલાકાત લઈશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેથી એ કામ પૂરું કરીને અને તેઓને માટે તે ફળ અવશ્ય પહોંચાડીને, હું તમને મળીને સ્પેન જઈશ. Faic an caibideilપવિત્ર બાઈબલ28 મારે ખાતરી કરવી પડશે કે યરૂશાલેમના ગરીબ લોકોને જ આ બધા પૈસા મળે કે જે એમના માટે દાનમાં આપવામાં આવ્યા છે. આ કાર્ય પૂરું કર્યા પછી હું સ્પેન જવા નીકળીશ. સ્પેનના પ્રવાસે જતાં તમારી મુલાકાત લેવા માટે હું રોકાઈશ. Faic an caibideil |