Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 15:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તે જ કારણથી તમારી પાસે આવતાં મને આટલી બધી વાર રોકાણ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 એ કારણને લીધે તમારી મુલાકાત લેવાનું અટવાઈ પડયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તે જ કારણથી તમારી પાસે આવવામાં મને આટલી બધી વાર લાગી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તેથી જ ઘણી વાર તમારી પાસે આવતાં મને રોકવામાં આવતો હતો. જેથી મારે અહીં રોકાઈ જવું પડતું હતું.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 15:22
3 Iomraidhean Croise  

પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?”


જેમ બીજા વિદેશીઓમાં, તેમ તમારામાં પણ હું કંઈ ફળ મેળવું, એ માટે મેં ઘણી વાર તમારી પાસે આવવાનો ઠરાવ કર્યો, એ વિષે, હે ભાઈઓ, તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી. પરંતુ હજી સુધી મને અડચણ નડી છે.


Lean sinn:

Sanasan


Sanasan