રોમનોને પત્ર 15:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 વળી તે કહે છે, “ઓ વિદેશીઓ, તમે તેમના લોકોની સાથે આનંદ કરો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 વળી, તે કહે છે: “ઓ બિનયહૂદીઓ, ઈશ્વરના પસંદ કરાયેલા લોકની સાથે આનંદ કરો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 વળી તે કહે છે કે, ઓ બિનયહૂદીઓ, તમે તેના લોકોની સાથે આનંદ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 શાસ્ત્ર તો આમ પણ કહે છે: “દેવના માણસોની સાથે સાથે સૌ બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” Faic an caibideil |