રોમનોને પત્ર 14:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એ માટે આપણ દરેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 આમ, આપણે સૌએ ઈશ્વરની આગળ પોતાનો હિસાબ આપવાનો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 એ માટે આપણ પ્રત્યેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 આમ, પોતાના જીવન વિષે આપણામાંની દરેક વ્યક્તિએ દેવને જવાબ આપવો પડશે. Faic an caibideil |