રોમનોને પત્ર 12:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે, અને બધા અવયવોને એક જ કામ [કરવાનું] નથી, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 આપણા એક શરીરમાં અનેક અવયવો છે. આ બધા અવયવોનું કાર્ય જુદું જુદું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે જેમ આપણા શરીરનાં ઘણાં અંગો છે અને તેઓને બધાને એક જ કામ કરવાનું હોતું નથી; Faic an caibideilપવિત્ર બાઈબલ4 આપણામાંના દરેક માનવને એક શરીર છે, અને એ શરીરને ઘણાં અવયવો છે. આ બધાં અવયવો એક જ પ્રકારનું કાર્ય કરતાં નથી. Faic an caibideil |