Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 12:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 એમ કરવાથી તું તેને શરમમાં મૂકી દઈશ.” ભૂંડાઈથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાઈ ઉપર વિજયી થા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 12:21
5 Iomraidhean Croise  

જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.


પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને [પાણી] પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.”


દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. જે [અધિકારીઓ] છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે.


ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો. પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તમે આશીર્વાદના વારસ થાઓ, એ માટે તમને તેડવામાં આવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan