રોમનોને પત્ર 1:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેઓમાંનાં તમે પણ ઈસુ ખ્રિસ્તનાં [થવાને] તેડાયેલાં છો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તમે પણ ઈશ્વરના આમંત્રણને આધીન થઈને ઈસુ ખ્રિસ્તના થયા છો; તેથી આ પ્રજાઓમાં તમ રોમનોનો પણ સમાવેશ થાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અને આ પ્રજાઓમાંના તમને પણ ઈસુ ખ્રિસ્તનાં થવા માટે તેડવામાં આવ્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 હે રોમવાસીઓ, તમે પણ ઈસુ ખ્રિસ્તના થવા માટે તેડાયેલાં છો. Faic an caibideil |