Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 3:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 3:6
8 Iomraidhean Croise  

જેને સાંભળવાને કાન છે તે સાંભળે.


જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”


જો કોઈને સાંભળવાને કાન હોય તો તેણે સાંભળવું.”


[જો કોઈને સાંભળવાને કાન હોય તો તે સાંભળે.] ”


વળી બીજાં સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં, અને તેને સોગણું ફળ આવ્યું.” એ વાતો કહેતાં તેમણે મોટેથી કહ્યું, “જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું.”


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુ:ખ [ભોગવવું] પડશે નહિ.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનના ઝાડ પરનું [ફળ] હું ખાવાને આપીશ.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.


Lean sinn:

Sanasan


Sanasan