સંદર્શન 21:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તેઓ [સર્વ] પ્રજાઓનાં ગૌરવ તથા કીર્તિ તેમાં લાવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 પ્રજાઓની સંપત્તિ અને કીર્તિ ત્યાં લાવવામાં આવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેઓ સર્વ પ્રજાઓનો વૈભવ તથા કીર્તિ તેમાં લાવશે; Faic an caibideilપવિત્ર બાઈબલ26 સર્વ પ્રજાઓનું ગૌરવ અને સન્માન શહેરમાં લવાશે. Faic an caibideil |