સંદર્શન 21:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેના કોટનું ચણતર યાસપિસનું હતું. અને નગર નિર્મળ કાચના જેવા ચોખ્ખા સોનાનું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 તેના કોટનું ચણતર યાસપિસનું હતું; અને નગર નિર્મળ ક્ચના જેવા ચોખ્ખા સોનાનું હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેની દીવાલની બાંધણી યાસપિસની હતી; અને નગર સ્વચ્છ કાચનાં જેવું શુદ્ધ સોનાનું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ18 તે દિવાલ યાસપિસની બનેલી હતી. તે શહેર નિર્મળ કાચના જેવું શુદ્ધ સોનાનું બનેલું હતું. Faic an caibideil |