સંદર્શન 19:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેમણે રક્તથી છંટાયેલો ઝભ્ભો પહેરેલો છે. તેમનું નામ ‘ઈશ્વરનો શબ્દ’ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તેણે પહેરેલો ઝભ્ભો લોહીમાં તરબોળ હતો. ‘ઈશ્વરનો શબ્દ’ એ નામે તે ઓળખાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 લોહીથી છંટાયેલો ઝભ્ભો તેમણે પહેર્યો છે; તેમનું નામ ‘ઈશ્વરનો શબ્દ’ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 તેણે રક્તથી છંટાયેલો ઝભ્ભો પહેરેલો છે. તેનું નામ દેવનો શબ્દ છે. Faic an caibideil |