સંદર્શન 17:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 આનો ખુલાસો જ્ઞાની મન કરે, જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 આ વાત તો જ્ઞાન અને સમજણ માંગી લે છે. સાત માથાં તે સાત ટેકરીઓ છે. અને એ ટેકરીઓ પર તે સ્ત્રી બેઠી છે. વળી, એ સાત રાજાઓ પણ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે; Faic an caibideilપવિત્ર બાઈબલ9 “તને આ વાત સમજવા માટે જ્ઞાની મનની જરૂર છે, તે પ્રાણી પરના સાત માથાં તે સ્ત્રી જ્યાં બેસે છે તે સાત ટેકરીઓ છે. તેઓ સાત રાજાઓ પણ છે. Faic an caibideil |