ગીતશાસ્ત્ર 98:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત તથા તેમાંના રહેવાસીઓ, ગાજો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 પ્રભુની સમક્ષ સમુદ્ર અને તેનાં મોજાં ગર્જના કરો; પૃથ્વી અને તેના સર્વ નિવાસીઓ ગાજી ઊઠો; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો, આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો. Faic an caibideil |