ગીતશાસ્ત્ર 97:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 હે ન્યાયીઓ, તમે યહોવામાં આનંદ કરો; તેમના પવિત્ર નામની કૃતજ્ઞતાપૂર્વક સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 હે નેક જનો, યાહવેમાં આનંદ કરો. તેમના પવિત્ર નામને ધન્યવાદ દો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો; અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ12 હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો; અને તેનાં પવિત્ર નામને માન આપો! Faic an caibideil |