ગીતશાસ્ત્ર 96:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 લોકોનાં કુળો, યહોવાની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 હે સર્વ પ્રજાઓનાં કુળો, પ્રભુને મહાન માનો; તેમનાં ગૌરવ અને સામર્થ્યનો સ્વીકાર કરો! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી; તે તમે કબૂલ કરો ને તેમને માન આપો. Faic an caibideil |